Saturday, October 17 2026 | 08:01:50 PM
Breaking News

પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે મર્પિત કર્યું. તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમનું કાર્ય આપણા દેશની સુરક્ષા માટે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

રાજભાષા તરીકે હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને …