પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામના પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. તેઓ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ સમગ્ર જીવન દરમિયાન ભારતમાં શિક્ષણના પ્રણેતા રહ્યા. દેશ માટે તેમનું અતુલ્ય યોગદાન હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

