Tuesday, February 24 2026 | 01:16:21 PM
Breaking News

ઉપરાષ્ટ્રપતિ 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની એક દિવસીય મુલાકાતે જશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ SMVDU કેમ્પસમાં માતૃકા ઓડિટોરિયમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે.

ઉપરાષ્ટ્રપતિ માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોં બાબા મંદિરની પણ મુલાકાત લેશે.

 

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

 

About Matribhumi Samachar

Check Also

ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 115 વર્ષ પહેલા શરૂ થયી હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા – પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ …