પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક મહાન દૂરદર્શી રાજનેતા હતા, તેમણે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અથાક કામ કર્યું. ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાને એક સ્થાયી વારસો છોડ્યો છે. તેમના પરિવાર, મિત્રો અને અમેરિકાના લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

