Saturday, January 24 2026 | 03:39:29 PM
Breaking News

ભારતીય બંદરો દ્વારા સંચાલિત કાર્ગોનો જથ્થો

Connect us on:

નાણાકીય વર્ષ 2024માં ભારતીય બંદરો દ્વારા સંચાલિત કરાયેલ કાર્ગો વોલ્યુમ અને છેલ્લા ત્રણ વર્ષની કામગીરી નીચે મુજબ છે:

વર્ષ મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન

(Million Tonnes)

બિન-મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન

(Million Tonnes)

કુલ

(Million Tonnes)

2020-21 672.68 575.04 1247.72
2021-22 720.05 598.63 1318.68
2022-23 784.31 650.00 1434.31
2023-24 819.23 721.00 1540.23

સરકારે નિકાસલક્ષી ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ પગલાં લીધાં છે જેમ કે નવા બર્થ, ટર્મિનલ અને પાર્કિંગ પ્લાઝાનું નિર્માણ, યાંત્રિકીકરણ / આધુનિકીકરણ / હાલના બર્થ અને ટર્મિનલનું ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન દ્વારા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી, રેલ અને માર્ગ દ્વારા અંતરિયાળ વિસ્તાર કનેક્ટિવિટીનું વિસ્તરણ વગેરે સામેલ છે.

આ માહિતી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ …