Wednesday, September 16 2026 | 07:18:22 PM
Breaking News

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે શાશ્વત પ્રેરણા છે, જે યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. યુવાનો માટે શાશ્વત પ્રેરણા, તેઓ યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે. આપણે મજબૂત અને વિકસિત ભારતના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

 

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

મિશન કલરફુલ ફિશ 2031: લક્ષદ્વીપના અગાત્તીથી ભારતના બ્લુ ઈકોનોમી ક્ષેત્રે એક નવો અરૂણોદય

ભારત સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા સોમવાર, 31 ઓગસ્ટ 2026ના રોજ …