પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:
“મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના.
“મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના….!!!
આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ! આ તહેવાર સૌના જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે.”
“માઘ બિહુની શુભકામનાઓ! આપણે પ્રકૃતિની વિપુલતા, પાકનો આનંદ અને એકતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ. આ તહેવાર ખુશી અને એકતાની ભાવનાને વધુ આગળ ધપાવે.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

