Thursday, January 08 2026 | 10:36:18 AM
Breaking News

DEAF મેગા કેમ્પનું આયોજન દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું

Connect us on:

DEAF મેગા કેમ્પનું આયોજન 28/11/2025ના રોજ દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં નાયબ કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ, AGM RBI શ્રી ધર્મેન્દ્ર કછવા, RM SBI શ્રી રણજીત કુમાર, AGM BOB શ્રી સુમંતા ચક્રવર્તી, DMC પ્રમુખ શ્રી એસ પી દમાણિયા, સરપંચ શ્રીમતી સવિતાબેન પટેલ અને 19 બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તથા 180 ગ્રાહકો/અરજદારોએ હાજરી આપી હતી.

નાયબ કલેક્ટરે કેમ્પનો ઉદ્દેશ્ય સંક્ષિપ્તમાં સમજાવ્યો અને તમામ થાપણદારો/ગ્રાહકોને તેમની દાવા વગરની થાપણોના નિરાકરણ (settlement) માટે બેંકનો સંપર્ક કરવા વિનંતી કરી. તેમણે તમામ બેંકરોને કેસોનું સરળતાથી નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

કેમ્પ દરમિયાન ₹ 17,03,463/- ની રકમના 44 DEAF ખાતાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા …