Friday, January 09 2026 | 04:38:12 AM
Breaking News

ઉપરાષ્ટ્રપતિ 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)ની મુલાકાતે

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ, તમિલનાડુના પ્રવાસે જશે.

તેમની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની સંસ્થા રાષ્ટ્રીય સશક્તિકરણ સંસ્થા (દિવ્યાંગજન), ચેન્નાઈ દ્વારા આયોજિત શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા …