Wednesday, December 10 2025 | 07:17:42 PM
Breaking News

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન

Connect us on:

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં 30 જૂન 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળાનું સુચારુ સંચાલન શ્રી પી.આર. મેઘવાળ (PGT હિન્દી) દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યશાળામાં શ્રીમતી કંચનબેન દ્વારા “અલંકાર” વિષય પર વિશિષ્ટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમતી દીપિકા દેશપાંડે દ્વારા “શબ્દો અને તેમની સમજણ” વિષય પર જ્ઞાનવર્ધક સત્ર લેવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં વિદ્યાાલયના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ સ્ટાફ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી હતી. હિન્દી ભાષાના પ્રભાવશાળી પ્રયોગ વિષે શીખ્યાં અને ઉપયોગી ચર્ચાઓ કરાઈ હતી.

આ રીતે કાર્યશાળાએ શિક્ષણક્ષેત્રમાં ભાષાનો મહત્ત્વપૂર્ણ વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો.

About Matribhumi Samachar

Check Also

સ્કોપોસિસ 2025 – અમદાવાદ ખાતે 10 ડિસેમ્બરનાં રોજ એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ 8 થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર …