Monday, March 16 2026 | 01:31:52 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.9085, ચાંદીના વાયદામાં રૂ.19634 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.162નો તીવ્ર ઉછાળો

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.148591.77 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.246952.95 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 127819.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 50501 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.395568.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.148591.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.246952.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 50501 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5429.15 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 127819.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.169882ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.180779ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.169882ના મથાળે અથડાઈ, રૂ.165915ના આગલા બંધ સામે રૂ.9085ના ઉછાળા સાથે રૂ.175000 થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.152194ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.10774 ઊછળી રૂ.150750ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.19134ના ઉચ્ચત્તમ સ્તરને સ્પર્શી, રૂ.1326 વધી રૂ.18881ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.182130ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.9110 વધી રૂ.176202ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.175500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.190018ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.175500ના મથાળે અથડાઈ, રૂ.174329ના આગલા બંધ સામે રૂ.13872 વધી રૂ.188201ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.399000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.409800ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.395001ના મથાળે અથડાઈ, રૂ.385366ના આગલા બંધ સામે રૂ.19634ના ઉછાળા સાથે રૂ.405000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.420934ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, રૂ.23961 ઊછળી રૂ.415697ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.421000ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.23901ના ઉછાળા સાથે રૂ.415702ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 15692.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.98.1 વધી રૂ.1419.8 થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.12.5 વધી રૂ.346.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.15.4 વધી રૂ.346.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો રૂ.4.3 વધી રૂ.200.9 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 4518.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3935ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3999 અને નીચામાં રૂ.3902ના મથાળે અથડાઈ, રૂ.36 ઘટી રૂ.3934 થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5894ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6005 અને નીચામાં રૂ.5887ના સ્તરને સ્પર્શી, રૂ.5802ના આગલા બંધ સામે રૂ.162 વધી રૂ.5964 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.163 વધી રૂ.5965ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.10 વધી રૂ.352.8ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.10 વધી રૂ.353 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.1008.5ના ભાવે ખૂલી, રૂ.4.9 ઘટી રૂ.987.2 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2625ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.2642ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 90964.54 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 36854.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 13318.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1092.42 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 160.70 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 1092.89 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 8.89 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1186.43 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3323.36 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 6.94 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.55 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18749 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 111452 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 34154 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 511505 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 63880 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14069 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35283 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 99225 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1278 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 23278 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18804 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 49024 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 51880 પોઇન્ટના સ્તર અને નીચામાં 49024 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 2904 પોઇન્ટ વધી 50501 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.93.8 વધી રૂ.305.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.4 વધી રૂ.40.95ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.172000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.10597 વધી રૂ.20931.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.365000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.12541 વધી રૂ.63491 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1390ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.68.29 વધી રૂ.91.51ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.345ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.13 વધી રૂ.6.49ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.96.35 વધી રૂ.312.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.5 વધી રૂ.41.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.172000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.5350 વધી રૂ.5378 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.30036.5 વધી રૂ.52100ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.76.2 ઘટી રૂ.268.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.55 ઘટી રૂ.36.95 થયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1398.5 ઘટી રૂ.3213.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.800.5 ઘટી રૂ.6450ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.12.29 ઘટી રૂ.21.24ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા વધી રૂ.0.49 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.3950ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1 ઘટી રૂ.9.65ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.3 ઘટી રૂ.37.3 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.172000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.4197.5 ઘટી રૂ.738ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.370000ની સ્ટ્રાઇક પ્રાઇ

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.324, ચાંદીના વાયદામાં રૂ.1762 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.146ની નરમાઇ

કોમોડિટી વાયદાઓમાં રૂ.28364.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.170167.85 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16019.25 કરોડનાં …