Tuesday, December 30 2025 | 01:07:38 PM
Breaking News

19 ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારના ડેટા

Connect us on:

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 19મી ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે.

વિસ્તાર: લાખ હેક્ટરમાં

ક્રમ પાક સામાન્ય રવિ વિસ્તાર (DES) અંતિમ રવિ વિસ્તાર 2024-25 વાવેતર હેઠળનો પ્રગતિશીલ વિસ્તાર 2024-25 ના સમાન ગાળાની તુલનામાં વધારો (+) / ઘટાડો (-)
2025-26 2024-25 નો સમાન ગાળો
1 ઘઉં 312.35 328.04 301.63 300.34
2 ડાંગર * 42.93 44.73 13.35 11.52
3 કઠોળ 140.42 134.08 126.74 123.02
a ચણા 100.99 91.22 91.70 86.81
b મસૂર 15.13 16.99 15.76 15.83
c વટાણા $ 6.50 7.92 8.27
d કુલ્થી $ 1.98 1.73 1.99
e અડદ * 6.16 6.18 3.13 3.48
f મગ * 1.41 1.36 0.42 0.43
g લાથિરસ $ 2.79 2.70 2.77
h અન્ય કઠોળ $ 5.46 18.33 3.37 3.44
4 શ્રી અન્ન અને બરછટ અનાજ 55.33 59.05 45.66 45.05
a જુવાર * 24.62 25.17 19.62 21.39
b બાજરી # 0.59 0.11 0.11
c રાગી # 0.72 0.68 0.48
d નાના અનાજ (Small Millets) # 0.16 0.13 0.10
e મકાઈ * 23.61 27.80 18.34 16.90
f જવ 5.63 6.08 6.78 6.08
5 તેલીબિયાં 86.78 93.49 93.33 92.65
a રાયડો અને સરસવ 79.17 86.57 87.80 86.57
b મગફળી * 3.69 3.37 2.36 2.83
c કુસુમ (Safflower) 0.72 0.64 0.79 0.60
d સૂર્યમુખી * 0.79 0.81 0.39 0.34
e તલ * 0.48 0.41 0.06 0.07
f અળસી (Linseed) 1.93 1.69 1.61 2.00
g અન્ય તેલીબિયાં 0.00 0.32 0.24
કુલ પાક 637.81 659.39 580.70 572.59

નોંધ: * 2022-23 થી 2024-25 ની સરેરાશ, $ DES મુજબ સરેરાશ (2016-17 થી 2020-21), # CWWG રિપોર્ટ મુજબ સરેરાશ (2018-19 થી 2022-23).

About Matribhumi Samachar

Check Also

સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે …