Thursday, December 25 2025 | 02:03:02 AM
Breaking News

ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત LSA દ્વારા આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા 28.11.2025 ના રોજ આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સહિત 150થી વધુ સહભાગીઓએ સક્રિય ભાગ લીધો હતો. શ્રી અજય કોઠારી, ડાયરેક્ટર (DIU) દ્વારા સંચાલિત આ સત્રનો હેતુ વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના વધતા જોખમો અને સાયબર છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે DoTની પહેલ વિશે શિક્ષિત કરવાનો હતો. શરૂઆતમાં, સહભાગીઓને સંચાર સાથી પોર્ટલ (https://sancharsaathi.gov.in) અને એપ વિશે પરિચય કરાવવામાં આવ્યો, જે મોબાઇલ વપરાશકર્તાઓને સશક્ત કરવા અને ડિજિટલ સલામતી જાગૃતિ વધારવા માટે DoT દ્વારા એક પહેલ છે. સંચાર સાથી તેના છત્ર હેઠળ વિવિધ નાગરિક-કેન્દ્રીત સેવાઓ પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાની ગોપનીયતાનું રક્ષણ કરવા, ટેલિકોમ-સંબંધિત છેતરપિંડીને ઘટાડવા અને સબ્સ્ક્રાઇબર્સને વધુ નિયંત્રણ અને પારદર્શિતા …

Read More »

PMMLએ સંશોધકો માટે દુર્લભ આર્કાઇવલ સંગ્રહની રિમોટ એક્સેસ સક્ષમ કરી

પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML)—સ્વતંત્રતા પછીના ભારતના તમામ પ્રધાનમંત્રીઓના વારસાને સાચવવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત એક અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા—તેના વિશાળ આર્કાઇવલ સંસાધનોની પહોંચને વિસ્તૃત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. PMML વિશ્વના દુર્લભ આર્કાઇવલ સામગ્રીના સૌથી મોટા સંગ્રહોમાંના એકનું ઘર છે, જેમાં 1,300થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓના …

Read More »

ચોથા નીલગિરી વર્ગ (પ્રોજેક્ટ 17A) સ્વદેશી એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ ‘તારાગિરી’ની ડિલિવરી

નીલગિરી વર્ગનું ચોથું જહાજ (પ્રોજેક્ટ 17A) અને માઝગાંવ ડોક શિપબિલ્ડીંગ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવેલું ત્રીજું જહાજ, તારાગિરી (યાર્ડ 12653) 28 નવેમ્બર 2025ના રોજ મુંબઈના MDL ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સ બહુમુખી, …

Read More »

ભારત સરકાર ભારતીય યુનિવર્સિટીઓમાં ચિપ ડિઝાઇનનું લોકશાહીકરણ કરી રહી છે, જેમાં ઉદ્યોગ-સ્તરીય ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન (EDA) ટૂલ્સ અને મલ્ટી-પ્રોજેક્ટ વેફર (MPW) ફેબ્રિકેશન સેવાઓનો સમાવેશ થાય છે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ચિપ્સ ટુ સ્ટાર્ટ-અપ (C2S) કાર્યક્રમ હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) મોહાલી ખાતે બનાવેલી 28 ચિપ્સ (600 બેર ડાઈ અને 600 પેકેજ્ડ ચિપ્સ સહિત) સોંપી.  28 નવેમ્બર 2025 ના રોજ મોહાલી સ્થિત સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) ની તેમની મુલાકાત …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ લખનૌમાં બ્રહ્મા કુમારીની 2025-26ની વાર્ષિક થીમ, ‘વૈશ્વિક એકતા અને શ્રદ્ધા માટે ધ્યાન’ ના લોન્ચ સમારોહમાં ભાગ લીધો

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 28 નવેમ્બર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં બ્રહ્મા કુમારીની 2025-26ની વાર્ષિક થીમ, ‘વૈશ્વિક એકતા અને શ્રદ્ધા માટે ધ્યાન’ ના લોન્ચ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આજે માનવતાએ ખૂબ જ પ્રગતિ કરી છે. આજે માહિતી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ, ડિજિટલ પરિવર્તન અને અવકાશ સંશોધનનો યુગ છે. આ ક્રાંતિકારી …

Read More »

શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પરતગાલી જિવોત્તમ મઠાચ્યા, સગળ્ય, ભક્તાંક, આની અનુયાયાંક, મોગાચો નમસ્કાર. શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 24મા મહંત, શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજી, રાજ્યપાલ શ્રીમાન અશોક ગજપતિ રાજુજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ પ્રમોદ સાવંતજી, મઠ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીનિવાસ ડેમ્પોજી, ઉપાધ્યક્ષ શ્રી આર આર કામતજી, કેન્દ્રમાં મારા સહયોગી શ્રી શ્રીપાદ નાઈકજી, દિગંબર કામતજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. આજના આ પાવન અવસરથી …

Read More »

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 48મા ‘વાર્ષિક ખેલ દિવસ’ની રંગારંગ ઉજવણી

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે આજે વાર્ષિક ખેલ દિવસ (Annual Sports Day)ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ખેલદિલી અને ઉત્સાહનું અદ્ભુત પ્રદર્શન કર્યું. કાર્યક્રમની શુભ શરૂઆત બલૂન રિલીઝ અને દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી, જેણે વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી સચિન …

Read More »

ભારત સરકાર SCL મોહાલીના આધુનિકીકરણ માટે ₹4,500 કરોડનું રોકાણ કરશે; ખાતરી આપી કે તેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહે સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), મોહાલીની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અને ચાલી રહેલી આધુનિકીકરણ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન, શ્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત સરકાર SCL ને અપગ્રેડ કરવા અને વિસ્તૃત કરવા માટે ₹4,500 કરોડનું રોકાણ કરશે. મંત્રીએ ખાતરી આપી, “કોઈ …

Read More »

DEAF મેગા કેમ્પનું આયોજન દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું

DEAF મેગા કેમ્પનું આયોજન 28/11/2025ના રોજ દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં નાયબ કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ, AGM RBI શ્રી ધર્મેન્દ્ર કછવા, RM SBI શ્રી રણજીત કુમાર, AGM BOB શ્રી સુમંતા ચક્રવર્તી, DMC પ્રમુખ શ્રી એસ પી દમાણિયા, સરપંચ શ્રીમતી સવિતાબેન પટેલ અને 19 બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તથા 180 ગ્રાહકો/અરજદારોએ હાજરી આપી હતી. નાયબ કલેક્ટરે કેમ્પનો ઉદ્દેશ્ય સંક્ષિપ્તમાં …

Read More »

સોનાના વાયદામાં રૂ.506 અને ચાંદીના વાયદામાં રૂ.1354ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.4 ઢીલો

કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.198397.18 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26449.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30229 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.227016.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડનાં કામકાજ …

Read More »