Wednesday, February 11 2026 | 06:57:16 PM
Breaking News

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારી મંત્રીઓની મંથન બેઠક 30 જૂન 2025ના રોજ યોજાશે

ભારત સરકારનું સહકાર મંત્રાલય, 30 જૂન 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ના સહકારી મંત્રીઓની મંથન બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. મંથન બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ કરશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સહકારી મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર વિભાગોના અધિક મુખ્ય સચિવો/મુખ્ય સચિવો/સચિવો સક્રિય …

Read More »

બિહારમાં ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ થયું છે

ભારતનું બંધારણ સર્વોચ્ચ છે. બધા નાગરિકો, રાજકીય પક્ષો અને ભારતના ચૂંટણી પંચ બંધારણનું પાલન કરે છે. કલમ 326 મતદાર બનવાની પાત્રતા સ્પષ્ટ કરે છે. ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો અને તે મતવિસ્તારના સામાન્ય રહેવાસીઓ જ પાત્ર છે. બિહારમાં તમામ રાજકીય પક્ષોની સંપૂર્ણ ભાગીદારી સાથે દરેક મતદારની પાત્રતાની પુષ્ટિ કરવા …

Read More »

સોનાના વાયદામાં રૂ.1307 અને ચાંદીના વાયદામાં રૂ.2000નું ગાબડું : ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.142559.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22509.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.120047.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22365 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ …

Read More »

દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત MSME ઇકોસિસ્ટમ માત્ર મહત્વપૂર્ણ જ નહીં પણ આવશ્યક પણ છે: રાષ્ટ્રપતિ મુર્મુ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(27 જૂન, 2025) નવી દિલ્હીમાં MSME દિવસ ઉજવણીમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. તેઓ GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપે છે. દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત MSME ઇકોસિસ્ટમ માત્ર મહત્વપૂર્ણ જ નહીં પણ …

Read More »

સંકુચિત ધ્યેયો ન રાખો, સ્વાર્થી ધ્યેયો ન રાખો. સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે લક્ષ્યો રાખો – ઉપ-રાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું, “સંકુચિત ધ્યેયો ન રાખો. સ્વાર્થી ધ્યેયો ન રાખો. સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે એક ધ્યેય રાખો. જો તમે આસપાસ જુઓ, તો કહો કે હજાર વર્ષ પહેલાં, આજે આપણે કોને યાદ કરી રહ્યા છીએ? આપણે કોને યાદ કરી રહ્યા છીએ? …

Read More »

સંરક્ષણ મંત્રીએ ચીનના કિંગદાઓમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી

26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે રશિયન સંરક્ષણ મંત્રી શ્રી આન્દ્રે બેલોસોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને મંત્રીઓએ વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિ, સરહદ પાર આતંકવાદ અને ભારત-રશિયા સંરક્ષણ સહયોગને આવરી લેતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. રશિયન સંરક્ષણ …

Read More »

સંરક્ષણ મંત્રીએ કિંગદાઓમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન તેમના ચીની સમકક્ષ સાથે મુલાકાત કરી

26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને પ્રધાનોએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાની જરૂરિયાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સંરક્ષણ પ્રધાને દ્વિપક્ષીય સંબંધોમાં સામાન્યતા …

Read More »

અમિત શાહે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029 એનાયત થવા બદલ ખુશી વ્યક્ત કરી, તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029ના યજમાન અધિકારો એનાયત થવા પર ખુશી વ્યક્ત કરી, તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને …

Read More »

એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171: બ્લેક બોક્સમાંથી ડેટા રિકવરી અને તપાસ પર સ્ટેટસ રિપોર્ટ

ભારત, જે ICAO શિકાગો કન્વેન્શન (1944)નો હસ્તાક્ષરી દેશ છે, તે વિમાન અકસ્માતોની તપાસ ICAO એન્નેક્સ 13 અને એરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઓફ એક્સિડન્ટ્સ એન્ડ ઇન્સિડન્ટ્સ) રુલ્સ, 2017 અનુસાર કરે છે. આવી ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિજન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)  નિયુક્ત સત્તા છે. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના કમનસીબ અકસ્માત પછી, AAIBએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને 13 જૂન 2025ના રોજ નિર્ધારિત ધોરણો અનુસાર એક બહુ-શાખાકીય ટીમની રચના કરી. …

Read More »

TRAIએ અમદાવાદમાં કન્ઝ્યૂમર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા 26 જૂન 2025ના રોજ અમદાવાદના ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ખાતે કન્ઝ્યૂમર આઉટર પ્રોગ્રામનું (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં અનિચ્છનીય વાણિજ્યિક સંદેશાવ્યવહાર (UCC) એટલે કે સ્પામ કોલ્સ/સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને કાબુમાં લેવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાં અને …

Read More »