ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્રલેખન માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધા ‘ઢાઈ આખર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ માત્ર લેખનકૌશલ્યને ઉન્નત કરવાની તક પૂરું પાડતી નથી, પરંતુ લોકોને તેમની લાગણીઓને શક્તિશાળી શબ્દોમાં વ્યક્ત કરવા માટે એક મંચ પણ પૂરું પાડે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ …
Read More »
Matribhumi Samachar Gujarati