કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવા પર અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કર્યો હતો. શ્રી અમિત શાહે ખેડા ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટ અને મોગર ખાતે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય સહકારિતા …
Read More »અમિત શાહ શનિવારે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 5 જુલાઈ 2025 ના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી (TSU) નો ‘ભૂમિપૂજન’ કરશે અને શિલાન્યાસ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ …
Read More »
Matribhumi Samachar Gujarati