પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડના શુભારંભ સાથે ફરી એકવાર અરજીઓ કરવા માટે ખુલી છે. પહેલા રાઉન્ડ 6 લાખથી વધુ અરજીઓ પછી, બીજા તબક્કામાં ભારતના 730થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં 1 લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ઓઈલ, ગેસ અને ઉર્જા; બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને આતિથ્ય, ઓટોમોટિવ, ધાતુઓ અને ખાણકામ ઉત્પાદન અને ઔદ્યોગિક, ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને ઘણા વધુ …
Read More »પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું …
Read More »
Matribhumi Samachar Gujarati