આજે, હું 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું. રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ …
Read More »
Matribhumi Samachar Gujarati