Friday, January 16 2026 | 06:50:33 AM
Breaking News

Tag Archives: bank fraud case

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટને 07 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટને 07 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો છે. આજે 24.01.2024ના રોજ અમદાવાદની કોર્ટ નં. 08, સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, દરબારગઢ શાખા, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટ કીર્તિકુમાર ધીરજલાલ મહેતાને બેંક છેતરપિંડીના કેસમાં સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. 15 લાખનો દંડ …

Read More »

બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના તત્કાલીન શાખા મેનેજર સહિત 05 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ (RI) અને કુલ રૂ. 7 લાખનો દંડ

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, નરોડા રોડ શાખા, અમદાવાદના તત્કાલીન શાખા મેનેજર સહિત 05 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ (RI) અને કુલ રૂ. 7 લાખનો દંડ ફટકાર્યો છે. સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજ, કોર્ટ નંબર 01, અમદાવાદે બેચરભાઈ ગણેશભાઈ ઝાલા, તત્કાલીન શાખા મેનેજર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, નરોડા રોડ શાખા, અમદાવાદ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સહિત 05 આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં પાંચ વર્ષની …

Read More »