કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાય, નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે …
Read More »
Matribhumi Samachar Gujarati