Saturday, January 03 2026 | 11:32:08 PM
Breaking News

Tag Archives: Bhavnagar

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપનીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ …

Read More »

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટને 07 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટને 07 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો છે. આજે 24.01.2024ના રોજ અમદાવાદની કોર્ટ નં. 08, સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, દરબારગઢ શાખા, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટ કીર્તિકુમાર ધીરજલાલ મહેતાને બેંક છેતરપિંડીના કેસમાં સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. 15 લાખનો દંડ …

Read More »

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ …

Read More »

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં ભાવનગરમાં જિલ્લા કક્ષાની સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનો ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ભાવનગરના ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવાના તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને …

Read More »

ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય …

Read More »

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનાં હસ્તે રૂ.149.83 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત

ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જનસુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોનું ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમજ નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્રીયમંત્રી સર. ટી.હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશ્યાલીટી તેમજ ભાવનગર ખાતેના રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમની મુલાકાત પણ લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકા …

Read More »

રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં “વિકસિત ભારત” માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે. સામાજિક …

Read More »