યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા ભરતા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ EFTA બ્લોકની સાથે મળીને 10 ફેબ્રુઆરી, 2025નાં રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે. જેનું પ્રતિનિધિત્વ સ્વિસ સ્ટેટ સેક્રેટરી શ્રીમતી હેલેન બુડલિગર આર્ટિએડા, નોર્વેના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના …
Read More »કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મૂડી ખર્ચને વેગ આપવા અને તેમના વિકાસ અને કલ્યાણ સંબંધિત ખર્ચ માટે ₹1,73,030 કરોડના કર વિનિમય જાહેર કર્યાં
કેન્દ્ર સરકારે આજે રાજ્ય સરકારોને ₹1,73,030 કરોડનું ટેક્સ હસ્તાંતરણ જાહેર કર્યું છે, જ્યારે ડિસેમ્બર 2024માં ₹89,086 કરોડનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યોને મૂડીગત ખર્ચને વેગ આપવા અને તેમના વિકાસ અને કલ્યાણ સંબંધિત ખર્ચને નાણાં આપવા માટે સક્ષમ બનાવવા માટે આ મહિને વધુ રકમ ફાળવવામાં આવી રહી છે. બહાર પાડવામાં આવેલી રકમનું …
Read More »
Matribhumi Samachar Gujarati