‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે 21 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વીરૂપણ બહાર પાડવામાં આવ્યું, જેનું વિમોચન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું. “બોર્ડર સિક્યુરિટી ફોર્સ – ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ (1965–2025)” વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા …
Read More »
Matribhumi Samachar Gujarati