Sunday, December 07 2025 | 08:38:22 AM
Breaking News

Tag Archives: Canada

એર ઇન્ડિયા કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર ભારત પણ આયર્લેન્ડ અને કેનેડા સાથે જોડાયું

આયર્લેન્ડના અહાકિસ્તા, કોર્કમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 (કનિષ્ક) બોમ્બ વિસ્ફોટની 40મી વરસીની સ્મૃતિમાં બોલતા, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એક થવા હાકલ કરી છે. “દુનિયાએ ફક્ત આવા ગંભીર શોકના અલગ-અલગ પ્રકરણમાં જ નહીં, પરંતુ આતંકવાદનો સામનો કરવા માટે સામૂહિક, સક્રિય પ્રયાસોમાં એક સાથે આવવાની જરૂર છે ” તેમણે કહ્યું હતું. …

Read More »

સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન

આજે, હું સાયપ્રસ પ્રજાસત્તાક, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યો છું. 15-16 જૂનના રોજ હું રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ પ્રજાસત્તાકની મુલાકાત લઈશ. સાયપ્રસ ભૂમધ્ય પ્રદેશ અને યુરોપિયન યુનિયનમાં એક ગાઢ મિત્ર અને મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવાની અને વેપાર, રોકાણ, સુરક્ષા, ટેકનોલોજી અને લોકોથી લોકોના આદાનપ્રદાનના ક્ષેત્રોમાં આપણા સંબંધોને વિસ્તૃત કરવાની …

Read More »

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા

મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન …

Read More »