પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી …
Read More »
Matribhumi Samachar Gujarati