રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ શ્રી. મનોજ યાદવે કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોની રક્ષામાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. અપ્રમાણિક તત્ત્વો દ્વારા ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરીને આ ચુકાદો ભારતીય રેલવેની ટિકિટિંગ પ્રક્રિયાની પારદર્શકતા અને વાજબીપણું જાળવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આરપીએફ તમામ કાયદેસર મુસાફરો માટે ટિકિટ સુલભ થાય તે …
Read More »ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી
ભારતીય ઉદ્યોગસાહસિક શ્રી વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના …
Read More »વર્ષ 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતના આપણાં સપનાંને સાકાર કરવા માટે અમે કટિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી
2024માં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓથી પ્રસન્ન થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો કે સરકાર 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતનું આપણું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. X પર MyGovIndia દ્વારા એક વીડિયો પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ કહ્યું: “સામૂહિક પ્રયાસો અને પરિવર્તનકારી પરિણામો! 2024માં અનેક ઉપલબ્ધિઓ …
Read More »
Matribhumi Samachar Gujarati