Saturday, January 03 2026 | 02:11:58 AM
Breaking News

Tag Archives: Community Partnership in Building a Developing India

ભારતના રાષ્ટ્રપતિએ ‘લોક-કેન્દ્રિત રાષ્ટ્રીય સુરક્ષા: વિકાસ ભારતના નિર્માણમાં સમુદાય ભાગીદારી’ વિષય પર IB સેન્ટર એન્ડોવમેન્ટ લેક્ચરને સંબોધન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (23 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં ‘લોક-કેન્દ્રિત રાષ્ટ્રીય સુરક્ષા: વિકાસ ભારતના નિર્માણમાં સમુદાય ભાગીદારી’ વિષય પર IB સેન્ટર એન્ડોવમેન્ટ લેક્ચરને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આઝાદી પછી આઇબી ભારતના લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, તે ગર્વની વાત છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનની થીમ ‘લોકો-કેન્દ્રિત રાષ્ટ્રીય સુરક્ષા: વિકસિત ભારતના નિર્માણમાં સમુદાયની ભાગીદારી’ આપણા દેશ માટે તાત્કાલિક તેમજ લાંબા ગાળાનું મહત્વ ધરાવે છે. આઈબી સહિત તમામ સંબંધિત સંસ્થાઓએ આપણા લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે રાષ્ટ્રીય સુરક્ષા એ દરેક …

Read More »