Saturday, December 13 2025 | 05:36:43 AM
Breaking News

Tag Archives: CSIR-CSMCRI

CSIR-CSMCRI ટકાઉ ટેનરી ઇફ્લુઅન્ટ મેનેજમેન્ટ માટે મીઠા શુદ્ધિકરણ ટેકનોલોજી RANITECને ટ્રાન્સફર કરી

સસ્ટેનેબલ ઔદ્યોગિક પ્રથાઓ તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI), ભાવનગરે ઓલ ઇન્ડિયા સ્કિન એન્ડ હાઇડ ટેનર્સ એન્ડ મર્ચન્ટ્સ એસોસિએશન (AISHTMA) સાથે ત્રિપક્ષીય કરાર હેઠળ, તેની નવીન મીઠાને અલગ કરવાના અને શુદ્ધિકરણ ટેકનોલોજીની જાણકારી રાણીપેટ ટેનરી ઇફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ કંપની લિમિટેડ (RANITEC), તમિલનાડુને ટ્રાન્સફર કરી છે. આ પ્રગતિશીલ ટેકનોલોજી ટેનરી કામગીરીમાં વિવિધ યુનિટ પ્રક્રિયાઓમાંથી સોડિયમ …

Read More »

CSIR-CSMCRI દ્વારા પુસ્તક વેસ્ટ ટુ વેલ્થ (કચરે સે કંચન)નું વિમોચન

CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) દ્વારા તેના નવીનતમ હિન્દી પ્રકાશન “વેસ્ટ ટુ વેલ્થ” (કચરે સે કંચન) માટે શુક્રવાર, 21 નવેમ્બર 2025ના રોજ એક પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ (NIScPR)ના ડિરેક્ટર ડૉ.ગીતા વાણી રાયસમ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં, જ્યારે CSIR-CSMCRI ના ડિરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસનએ કાર્યક્રમની …

Read More »