ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજિત થનારા આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે. આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો આ પવિત્ર સંગમ ફરી એક વાર ભારતની એકતા અને સમર્પણની દ્રઢ ભાવનાને પ્રતિપાદિત કરશે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત મહા કુંભ એ માત્ર એક ઘટના જ નથી, પરંતુ એક ગહન અનુભવ છે, જે સરહદો ઓળંગીને વિશ્વભરના લોકોને એક કરે …
Read More »
Matribhumi Samachar Gujarati