ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયે મેડિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO), મેડિકલ ટેક્સટાઈલ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2024 જારી કર્યો હતો, કે જેથી આ સેગમેન્ટ હેઠળ આવતા મહત્વપૂર્ણ ઉત્પાદનોની સલામતી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરી શકાય. આ આદેશમાં તે ઉત્પાદનો માટે પરીક્ષણ પ્રોટોકોલ અને લેબલિંગ આવશ્યકતાઓ સહિત કડક ગુણવત્તા ધોરણો સેટ કરવામાં …
Read More »ELI યોજનામાં જોડાવા એમ્પ્લોયર્સ માટેની તારીખ લંબાવાઈ
કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલ એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો મહત્તમ સંખ્યામાં એમ્પ્લોયરો અને કર્મચારીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે નોકરીદાતાઓને તેમાં જોડાવા માટે 15મી ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કર્મચારીઓના UANને સક્રિય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ પહેલ કર્મચારીઓ અને એમ્પ્લોયરોને EPFOની ડિજિટલ સેવાઓને સક્ષમ …
Read More »
Matribhumi Samachar Gujarati