Friday, January 09 2026 | 12:38:55 PM
Breaking News

Tag Archives: District level

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં ભાવનગરમાં જિલ્લા કક્ષાની સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનો ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ભાવનગરના ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવાના તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને …

Read More »