પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબ્લ્યુ)એ વર્ષ 2024માં કેટલીક પહેલો અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ પેન્શનર્સનાં કલ્યાણને વધારવાનો, ફરિયાદ નિવારણમાં સુધારો કરવાનો અને પેન્શન પ્રક્રિયાઓમાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. 1. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગનો 100 દિવસનો એક્શન પ્લાન પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના 100 દિવસના એક્શન પ્લાન હેઠળ નીચેની પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવ્યો હતો: ફેમિલી પેન્શનર્સની ફરિયાદોના અસરકારક …
Read More »
Matribhumi Samachar Gujarati