મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે સવારે ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ના શુભારંભ સાથે ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, માનનીય સાંસદ શ્રી તેજસ્વી સૂર્ય, તેમજ પેરિસ …
Read More »ડૉ. મનસુખ માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો શુભારંભ કરાવશે
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલને ફ્લેગ ઓફ કરશે. તે જ દિવસે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર ખાતે સાઈકલિંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરની કાર્યક્રમમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંઘ સામેલ રહેશે. જે સ્વર્ણિમ પાર્ક સુધી 3 કિલોમીટરની સાઇકલિંગ જોય રાઇડનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક …
Read More »
Matribhumi Samachar Gujarati