પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ, 2024માં NCB સહિત દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લગભગ 25330 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જે 2023માં જપ્ત કરાયેલા 16100 કરોડ રૂપિયાની સરખામણીમાં 55 ટકાથી વધુ છે. આ સફળતા પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અપનાવવામાં આવેલા ‘ બોટમ-ટુ-ટોપ ‘ અને ‘ટોપ-ટુ-બોટમ’ અભિગમ અને …
Read More »
Matribhumi Samachar Gujarati