પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા, તેમણે યુરોપમાં પ્રથમ વખત આયોજિત આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સ સરકારનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ આગામી સંયુક્ત …
Read More »
Matribhumi Samachar Gujarati