પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું: “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના. “મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ …
Read More »પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે.” પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ …
Read More »પ્રધાનમંત્રીએ દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે. X પર એક પોસ્ટમાં, તેમણે …
Read More »
Matribhumi Samachar Gujarati