Saturday, December 13 2025 | 05:13:27 AM
Breaking News

Tag Archives: extends

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ “PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!”     भारत …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ …

Read More »