સમગ્ર ભારત દેશ આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે …
Read More »ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખેડૂતોની ચિંતાઓને પાછળ રાખી શકાતી નથી-ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો માટે સમયસર નિરાકરણ લાવવાની જરૂર છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતી ચિંતાઓને દેશ પાછળ રાખી શકે તેમ નથી. આજે ધારવાડમાં કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કૃષિ કોલેજના અમૃત મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોતાનું …
Read More »
Matribhumi Samachar Gujarati