કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો. ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી. સરપંચ મિયાહુસેનજીએ મંડળને જૂના વીડિયો બતાવી ધોરડોનાં કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી. રણનો …
Read More »
Matribhumi Samachar Gujarati