દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, ત્યારે માદક દ્રવ્યોનું સેવન ભારતના યુવાનો સામે સૌથી ગંભીર ખતરો છે, જે તેમને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કામાં ફસાવે છે અને રાષ્ટ્રીય પ્રગતિ માટે પડકાર ઉભો કરે છે. આને ધ્યાનમાં રાખીને, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20 જુલાઈના રોજ વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રવ્યાપી ‘ફિટ ઈન્ડિયા …
Read More »કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’નું નેતૃત્વ કર્યું; ઓલિમ્પિયન લવલિના બોરગોહેન, કુસ્તીબાજ સંગ્રામસિંહે સમર્થનમાં સંકલ્પ લીધો
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના પોરબંદરમાં પોતાના મતવિસ્તાર ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ’ પહેલનું નેતૃત્વ કર્યું હતું, જેથી સાયકલિંગ ઇવેન્ટ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો થાય. ડો.માંડવિયાની સાથે 150થી વધુ રાઈડર્સે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી ઉપલેટાની તાલુકા શાળા, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરની સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કર્યું; CRPF, ITBP, ભૂતપૂર્વ WWE સ્ટાર શૈંકી સિંહ ઇવેન્ટમાં જોડાયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં શરૂ કરવામાં આવેલી ફિટ ઈન્ડિયા સાયકલિંગ ડ્રાઈવની સાતત્યતા જાળવી રાખીને, આજે સવારે અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. માનનીય મંત્રી ઉપરાંત આ કાર્યક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ …
Read More »
Matribhumi Samachar Gujarati