મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એમસીએક્સ)એ એક પરિપત્ર મારફત જણાવ્યા મુજબ એક્સચેન્જના પ્લેટફોર્મ પર ગોલ્ડ ટેન (10 ગ્રામ)નાં ત્રણ કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે મંગળવાર, 1લી એપ્રિલ, 2025થી ઉપલબ્ધ બનશે. ગોલ્ડ ટેનના આ કોન્ટ્રેક્ટ્સમાં એપ્રિલ 2025, મે 2025 અને જૂન 2025 કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય …
Read More »
Matribhumi Samachar Gujarati