25 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ 100 વિજેતાઓમાં 66 છોકરીઓ દેશના વિવિધ ભાગોની છે. આ સન્માન સમારંભ દરમિયાન દરેક વિજેતાને 10 હજાર રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સુપર-100 અંદાજે 10,000 વિશેષ અતિથિઓમાં સામેલ છે, જેઓ 26 જાન્યુઆરી, 2025ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક …
Read More »ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે
પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે. નેતાજીની જન્મજયંતીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય …
Read More »
Matribhumi Samachar Gujarati