Monday, December 08 2025 | 04:01:20 AM
Breaking News

Tag Archives: India Post

ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

આઈઆઈટી ગાંધીનગર બન્યું ગુજરાતનું પ્રથમ જેન-Z પોસ્ટ ઓફિસ, યુવાનોને અનુકૂળ વિવિધ સેવાઓ સાથે ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે – જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. …

Read More »

‘અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ – 2025’માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી યોજાયેલ ‘અંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ’ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ બની રહ્યો છે. જ્યાં એક તરફ પુસ્તકપ્રેમીઓ પુસ્તકોના માધ્યમથી નવી જાણકારીઓ મેળવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતીય ડાક વિભાગનો સ્ટોલ લોકોનો પરિચય ડાક ટિકિટો દ્વારા ભારતની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, શિક્ષણ અને વારસાની વૈવિધ્યતા સાથે કરાવી રહ્યો છે. …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્રલેખન માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધા ‘ઢાઈ આખર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ માત્ર લેખનકૌશલ્યને ઉન્નત કરવાની તક પૂરું પાડતી નથી, પરંતુ લોકોને તેમની લાગણીઓને શક્તિશાળી શબ્દોમાં વ્યક્ત કરવા માટે એક મંચ પણ પૂરું પાડે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત

ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના …

Read More »

ભારતીય ડાક એક આધુનિક, સર્વસમાવેશક અને ડિજિટલ ટેકનોલોજીથી સશક્ત સંસ્થા તરીકે પરિવર્તિત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીને કારણે, ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત થઈ છે અને તેને લોકો વચ્ચે એક મહત્વપૂર્ણ તથા અસરકારક સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગે ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસો મારફતે સફળતાપૂર્વક અમલમાં …

Read More »