ડાક વિભાગના ઉપક્રમ રૂપે સ્થાપિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાના આઠમા સ્થાપના દિવસે ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની કલ્પનાને સાકાર કરતાં ‘નાણાકીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને નવી ગતિ આપવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષોમાં આઈ.પી.પી.બી.એ ગ્રામીણ …
Read More »ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, મહાકુંભ 2025માં અવિરત બેંકિંગ સેવાઓ સાથે શ્રદ્ધાળુઓને સશક્ત બનાવે છે
ભારત સરકારનું સાહસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)ને મહાકુંભ, 2025, પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને સાતત્યપૂર્ણ ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ગર્વ છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે, મહાકુંભ જીવનના દરેક ક્ષેત્રના લોકોને આકર્ષિત કરે છે. આઇપીપીબી, તેના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, તમામ માટે વિસ્તૃત બેંકિંગ સેવાઓની સુલભતાને સક્ષમ બનાવે છે. જે નાણાકીય વ્યવહારોની સુવિધા, સલામતી …
Read More »
Matribhumi Samachar Gujarati