ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે …
Read More »ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિને મળ્યા
ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સનાં એક જૂથે આજે (22 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લીધી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતની વિકાસ યાત્રામાં પરિવર્તનની ક્ષણે તેમની સેવાઓમાં જોડાઈ રહ્યા છે. ઉભરતી ટેકનોલોજીનો સમન્વય, માહિતીનાં ઝડપી પ્રસાર અને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય જટિલ …
Read More »
Matribhumi Samachar Gujarati