નાણાકીય વર્ષ 2024માં ભારતીય બંદરો દ્વારા સંચાલિત કરાયેલ કાર્ગો વોલ્યુમ અને છેલ્લા ત્રણ વર્ષની કામગીરી નીચે મુજબ છે: વર્ષ મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન (Million Tonnes) બિન-મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન (Million Tonnes) કુલ (Million Tonnes) 2020-21 672.68 575.04 1247.72 2021-22 720.05 598.63 1318.68 2022-23 784.31 650.00 1434.31 2023-24 819.23 721.00 1540.23 સરકારે નિકાસલક્ષી …
Read More »
Matribhumi Samachar Gujarati