Saturday, February 28 2026 | 01:20:46 PM
Breaking News

Tag Archives: institutions

રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી 23 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત થયેલા 71,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી …

Read More »