Friday, December 12 2025 | 02:22:30 AM
Breaking News

Tag Archives: investigation

એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171: બ્લેક બોક્સમાંથી ડેટા રિકવરી અને તપાસ પર સ્ટેટસ રિપોર્ટ

ભારત, જે ICAO શિકાગો કન્વેન્શન (1944)નો હસ્તાક્ષરી દેશ છે, તે વિમાન અકસ્માતોની તપાસ ICAO એન્નેક્સ 13 અને એરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઓફ એક્સિડન્ટ્સ એન્ડ ઇન્સિડન્ટ્સ) રુલ્સ, 2017 અનુસાર કરે છે. આવી ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિજન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)  નિયુક્ત સત્તા છે. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના કમનસીબ અકસ્માત પછી, AAIBએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને 13 જૂન 2025ના રોજ નિર્ધારિત ધોરણો અનુસાર એક બહુ-શાખાકીય ટીમની રચના કરી. …

Read More »