Saturday, January 03 2026 | 04:29:23 AM
Breaking News

Tag Archives: issues

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 16.01.2025ને ગુરુવારના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ-સેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રીજનલ ડાક અદાલતમાં સાંભળવામાં આવેલ પરંતુ જેનું નિવારણ થયેલ નથી, તે …

Read More »

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેની સંલગ્ન સંસ્થાઓ સામે સ્થગન અને રોકનો આદેશ જારી કર્યો; કોઈપણ પ્રકારનો આર્થિક દંડ ન લાદવાનું નક્કી કર્યું

સ્પર્ધા અધિનિયમ, 2002 (અધિનિયમ)ની કલમ 27ની જોગવાઈઓ હેઠળ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સબર્બન ટેબલ ટેનિસ એસોસિએશન (TSTTA), મહારાષ્ટ્ર સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (MSTTA), ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) વિરુદ્ધ અધિનિયમની કલમ 3(4) અને 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તારીખ 12.12.2024ના રોજ એક આદેશ પસાર કર્યો, જેના પરિણામ સ્વરૂપ વ્યવહારો નકારવામાં આવ્યા …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત …

Read More »

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન

પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે. પેન્શન અંગે …

Read More »

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 27.12.2024 ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 20.12.2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને …

Read More »