ભારત સરકારના “સ્વચ્છ ભારત મિશન” હેઠળ, પોસ્ટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા” 2025 અભિયાન શરૂ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક કાર્યાલય ખાતે “મેઘદૂતમ” હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને “સ્વચ્છતા પ્રતિજ્ઞા” આપવી. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ …
Read More »ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પૂર્ણ કર્યા 7 વર્ષ, દૂરના વિસ્તારોમાં ડિજિટલ અને કેશલેસ બેંકિંગને પ્રોત્સાહન આપ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ
ડાક વિભાગના ઉપક્રમ રૂપે સ્થાપિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાના આઠમા સ્થાપના દિવસે ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની કલ્પનાને સાકાર કરતાં ‘નાણાકીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને નવી ગતિ આપવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષોમાં આઈ.પી.પી.બી.એ ગ્રામીણ …
Read More »નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયનો નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કરાવ્યો શુભારંભ
ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસ મારફતે મુખ્યત્વે અમલમાં મૂકવામાં આવી છે. ડાક વિભાગ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિત્તીય સમાવેશન’ની કલ્પનાને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 6 મે, 2025ના રોજ નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ ભવનમાં નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયના શુભારંભ પ્રસંગે …
Read More »
Matribhumi Samachar Gujarati